આ પોસ્ટમાં તમને મળશે બેસ્ટ જોક્સ ઈમેજ સાથે , તમે download કરીને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરો.
1.ટીચર: કાલથી કલાસના બધા છોકરા બધી છોકરીયુને બેન કેશ.
પાછળથી ભુરીયો બોલીયો: આ બધા ના મામેરા તારો બાપ કરશે......... 😂😂😂😂😂😆😆😆😆👫🙇.
2.પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે અને કેમેરા નો કાચ સાફ કરે,
આમ અડધો કલાક ચાલ્યું,
મોઢું સાફ કરી ને ટ્રાય કર.
પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું,
કોઈ ને ખબર નથી,પતિ કઈ હોસ્પિટલ માં છે
😂😂😂
3.હું મરી જાઉં તો દુખી ન થતા .. સીધા ઉપર આવતા રહેજો,
આપણે પીપળાના ઝાડ પાસે બેસીને બધાને બીવડાવીશું !!
😂😂😂😂😂😂
4. ડોક્ટર( દર્દીને) :
તમારે જમાઈ છે.?
દર્દી : હા છે ને... ચાર જમાઈ છે...
ડોક્ટર: અરે તમારાથી ખવાય છે. એમ કવ છું.😂🤣🤣
5.સંતા ત્રણ મિત્રોને બાઈક પર બેસાડીને જઈ રહ્યો હતો
ટ્રાફિક પોલીસે તેમને રોક્યા.
સંતા ગુસ્સે થઈને - તને ક્યા માથા પર બેસાડુ ?અહી ત્રણ બેઠેલા છેને.
6.બાળપણમાં તો અમે પણ કનૈયા જેવા ક્યુટ લાગતા હતાં.......
ભૈરવનાથ જેવા બની ગયા આ કારખાના ની ભાગદોડ માં.😂😂
7.પપ્પા- બેટા, આજે તારી મમ્મી કેમ કંઇ બોલતી નથી...?
બેટા - મારી ભૂલના કારણે...
પપ્પા - એવું તો તેં શું કરી દીધું...?
બેટા - લિપસ્ટિક માંગીને ભુલથી ફેવિસ્ટિક આપી દીધી...
8.પતિએ હોટલના મેનેજરને કહ્યું : 'જલદી મારા રૂમમાં ચાલો, મારી પત્ની બારીમાંથી કુદી આપઘાત કરવા માંગે છે.'
મેનેજર : 'તો હું શું કરુ ?'
પતિ : 'બારી ખુલતી જ નથી.'😬😬😬😂😂😂😂😂😂😂😂
9.પિતા: અગર તું એક્ઝામમેં ફેઈલ હુઆ તો મુજે પાપા મત બોલના..
પિતા તેના બાળકને: ક્યાં રીઝલ્ટ આયા?
બાળક: રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા હૈ..
10 મગન: ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?
ડોક્ટર: બે લાખ થાય
મગન: પ્લાસ્ટિક હું ઘરે થી લઇ આવું તો?
11.બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા માટે ઘુસ્યા. શર્ટ પર ભાવની ચિઠ્ઠી જોઈ એકે ચોરે બીજા ચોરને કહ્યું: “આ જો તો ખરો? લુંટવા જ બેઠા છે ને?”
12.અલ્યા ઢીચણે અત્તર કેમ લગાડે છે?
સાહેબ' ઢીંચણ અડધી રાતે ઠંડીના લીધે નાક પાસે જ આવશે.. સમજ્યા?
ડોક્ટર: સ્વપ્ના હવે નહિ આવે,સુતા પહેલા આ ગોળી પી લેજો.
મગન: કાલ થી પીસ આજે તેઓની ફાઈનલ છે.
14.પોલીસ: જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.
જેલર: એ તો બહુ સારી વાત છે. તું આટલો ચિંતામાં કેમ છે તારે તો ખુશ થવું જોઈએ
પોલીસ:લક્ષ્મણ માટે સંજીવની લેવા ગયેલો,હનુમાન બનેલો કેદી હજી સુધી આવ્યો નથી.
15.રાતના સમયે મચ્છર કરડે તો શું કરવાનું?
કરવાનું વળી શું? ખંજવાળીને ઊંઘી જવાનું!
આપણે કઈ રજનીકાંત થોડા છીએ કે મચ્છર પાસે ‘સોરી’ બોલાવડાવીએ ?
યમરાજઃ મારો પાડો પહોંચે એ પહેલા તો 108 આવી જાય છે ટારગેટ પછી ક્યાંથી પુરો થાય.
શરાબી: પ્રભુ આવતા જનમ માં દાત ભલે એક જ આપજો પણ લીવર 32 આપજે.
18.બકુડી; આજે તું બહુ હેન્ડસમ લાગે છે..
બકો: સીધુંસીધું કે મોબાઈલમાં કેટલાનૂં રીચાજૅ કરવાવુ છે.?
હા તેની સજા ના જ હોવી જોઈએ.
ઠીક છે. મે આજે સ્કુલનું હોમવકૅ નથી કરીયું🤣🤣😎
કીડીઓ આપણને બતાવે છે કે મીઠાઈ કયાં મુકી છે.🤣🤣
21.છોકરો- મમ્મી તારા માટે મારી શું કિંમત છે.
મમ્મી- બેટા, તું તો લાખોમાં નહીં પણ કરોડોમાં એક છે.
છોકરો- હા, તો મમ્મી એ કરોડોમાંથી
200 રૂપિયા આપો..🤣😂
22.પત્નીના ગાલ પર ગુલાબનું ફૂલ મારીએ તો,
અંગ્રેજી પત્ની : યુ આર સો નોટી
પંજાબી :તુસી બડે romantic લગતે હો
ગુજરાતી પત્ની :શું ગાંડાવેડા કરે છે...
ગધેડા જેવો છો સાવ...
આંખ માં લગાડી દીધું.😅😅🤣
gujarati comedy jokes
કરનાર લોકો ધ્યાન આપો,
કાળઝાળ ઉનાળામાં એ.સી.નું
દાન કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થશે.
કારણ કે સાસરિયા વાળા ને ખબર હોય છે કે,
આજ એ મહાન માણસ છે જેણે આપણા
તોફાની વાવાજોડાને સાચવ્યું છે !
🤣😂😅😅
લાગણી અને વિશ્વાસ વગર જીવે છે.
😅😄😂😃😎

























ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો