gujarati shayari for love
with images, uses this post and share your feeling in social media platforms and enjoy your life.
Love shayari
1.ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશા,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાસ
2.તને ચાહીને પણ અમે એકરાર ના કરી શક્યા,નીકળી ગઈ ઉંમર તો પણ કોઈથી પ્રેમ ના કરી શક્યા..!
4.ક્યારેક થાકી જાઓ દુનિયાની મહેફ્લિોથી તમે,તો મને અવાજ આપી દેજો હું પણ એકલો જ હોવું છું...?
5.લખવું છે મારે કંઈક એવું ઊંડુ કે જેને
વાંચી તો બધા જાય પણ, ફક્ત સમજી તું શકે..
6.સમય નો થાક પગ માં લઈ સફર થી
પાછો આવ્યો છું,તને જોયા વગર તારી ગલી થી પાછો આવ્યો છું..?
8.લખ કંઈક એવું એ દિલ કે જેને વાંચીને એ રોવે પણ નહીં અને
આખી રાત સૂવે પણ નહીં..
9.જીવનમાં બધા સપના જોજો,
બસ કોઈક વ્યક્તિ સાથે જીવનભર સાથ રહેવાના સપના ના જોતા.
12.હવે જાજી જમાવટ નથી કરવી,
એ માની જાય તો ઠીક છે
બાકી આપડે મહોબ્બત નથી કરવી...
13.મારુ ચાલેને તો દિલ મા એક દરવાજો નાખી દઉ...
જેથી કોઇ ને જવુ હોય તો ખોલીને જાય
તોડિ ને નય...!!
best love shayari in gujarati
14.પડી ગઇ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં.
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ
પણ હવે ફાવશે નહીં...
15.કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે
16.આપણે આપણા પ્રેમ પર ભરોસો
હોવો જોઈએ બાકી કૃષ્ણ સાથે પણ
ઘણી ગોપીઓ રાસ રમતી હતી પણ હૈયે તો રાધા જ વસ્તી હતી
17.માન્યું કે અમે અમારી જિંદગી મા નિષ્ફળ છીએ પણ તમને પ્રેમ તો સાચો જ કરીએ છે.
18.પ્રેમ ની જરૂરિયાત તો બધા ને હોય છે, પણ પ્રેમ ની કદ૨ તો માત્ર
કોઈક ને જ હોય છે.
19.પ્રેમના કોઈ પ્રમાણ નથી હોતા,
થાય તો સાચા દિલ થી કરી લેવો.
બાકી આ સાલી જિંદગીમાં
લોકો ભરોસો કરવા ને લાયક નથી હોતા.
best love shayari
20.બદલાઈ જાય છે એ એજ લોકો સમય ની જેમ,જેને હદ થી વધારે સમય આપ્યો હોય છે.
21.કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,તો કોઈ પ્રેમ કરી ને અજાણ્યા
થઇ જાય છે.
new love shayari
22.છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ
23.રૂમાલ આંખના આંસુ લુછે છે,
જયારે પ્રેમ એ આંસુનું કારણ ભૂસે છે
love shayari 2021
24. નિભાવી લઇશું એકબીજા ને તું હિમત તો કર આજે નહી તી કાલે મનાવી લઇશુ ખુદાને
























ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો