મુખ્ય સામગ્રી પર જાઓ

30+ best succes quotes in gujarati with images

succes messages gujarati suvichar with images,uses this post and share your social media platforms and enjoy your life.


1.લડનારા જ વિજય પ્રાપ્ત કરી શકે છે. બાકી જોવાવાળા તો ફક્ત તાળીઓ જ પાડી શકે...

best succes quotes

2.કાબીલ એટલાં બનો કે તમારી સફળતા આખા શહેરમાં ગૂંજાય.
best succes quotes


3.સફળ એ જ બને છે જે સમયની સાથે સાથે પોતાને પણ બદલતો રહે છે.
succes messages


4.જેના જેના પર આ દુનિયા હસી છે
તેને તેને આ દુનિયાને બદલી છે.
best succes quotes

5.પોતાની success પાછળ એટલાં ઉતાવળથી દોડો કે ખરાબ લોકોનાં હાથ તમારાં પગને પકડી જ ન શકે.
best succes quotes

6.જ્યાંથી આશાઓ સમાપ્ત થાય છે
ત્યાંથી અસફળતા શરૂ થઈ જાય છે.
best succes quotes


7.મોંઘી વસ્તુઓની એડ ક્યારેય પણ TV પર નથી આવતી . કેમ કે તે જાણે છે કે આને ખરીદવાની જેની ઔકાત છે. તે ક્યારેય પણ TV માં ફાલતુ ટાઈમ નહીં બગાડે.

best succes quotes

best succes quotes

8.સવારમાં ધારેલું કામ જો સાંજ સુધી માં તમે પૂરું કરી શકો છો તો તમને સફળ થવાથી દુનિયાની કોઈપણ તાકાત રોકી નહીં શકે.
best succes quotes

9.સફળ વ્યક્તિ નિષ્ફળ લોકો થીં પણ શીખ લે છે જ્યારે નિષ્ફળ વ્યક્તિ
સફળ લોકો થીં પણ અજ્ઞાન રહે છે.
succes quote
succes quote

10.નિષ્ફળતા અનાથ હોય છે
પણ સફળતા નાં ઘણાં સગાં હોય છે.
succes quote

11.     સફળતા
એ તકની બાબત નથી
પરંતુ પસંદગી ની બાબત છે.
succes quote

12.મહેનત બતાવશે કે પરિણામ કેવું હશે નહીંતર પરિણામ તો બતાવી જ દે છે કે મહેનત કેવી હતી.
succes quote

13.જીવનમાં એટલો સંઘર્ષ તો કરવો જ જોઈએ કે જેથી પોતાનાં બાળકોનો આત્મવિશ્વાસ વધારવા બીજાનું ઉદાહરણ આપવું ન પડે.
succes quote

14.નિષ્ફળ લોકો દુનિયાના ડર થી પોતાનો નિર્ણય બદલે છે જ્યારે સફળ લોકો પોતાનાં નિર્ણય થીં દુનિયાને બદલે છે.
succes quote

15.સફળતાની ખુશી મનાવવી એ સારી વાત છે અને અસફળતાથી શીખ લેવી
એ તેથી પણ વધુ સારી વાત છે.

succes quote

16.સફળતા ને પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્વની વસ્તુ છે આત્મવિશ્વાસ.
succes quote

17.સફળતાનો ચિરાગ ફક્ત મહેનતથી જ સળગે છે."
succes quote
succes quote

18.લાયક બનવા માટે નીચે પણ પડવું પડે છે સફળતા માટે પોતેજ લડવું પડે છે.
succes quote

19.આપણી સફળતાનો સૌથી મોટામાં મોટો શત્રુ આપણી આળસ જ છે.
succes quote

20.પોતાને કમજોર માનવા એ અસફળતાનું પ્રથમ પગથિયું છે.
succes messages

21.સફળતા માટે જરૂરી છે કિસ્મત કરતાં પોતાના પર વધુ ભરોંસો હોવો.

succes messages
succes messages

22.હારવાના ભય કરતા જીતવાની
મહત્વકાંક્ષા વધારે હશે ને તો સફળતા
તમારા હાથમાં હશે.
succes messages


23.સફળ થવા માટે સારા મિત્ર ની જરૂર પડે, પણ શ્રેષ્ઠ થવા માટે તો સારા
દુશ્મનની જરૂર પડે છે.

succes messages

24.સફળતાનો દરવાજો હંમેશા ખુલ્લો જ રહે છે અને એ આપણાં પર આધાર રાખે છે કે આપણે તેને પાર કરી શકીએ છીએ કે નહીં.
succes messages

25.જો આપણે મહેનતને હથિયાર બનાવીશું તો સફળતા આપણી ગુલામ બની જશે.
succes messages


26.પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય
જો હૈયું મજબુત હશે તો જીત
તમારી જ થશે
succes messages
succes messages

27.સફળ થનારાના દુ:ખ કોઈ જાણતું નથી.
succes messages

28.નિષ્ફળતા જ સિદ્ધિ મેળવવાના
પગથિયા સમાન બની રહે છે.
succes messages

29.લોકો પરિશ્રમનું નહીં પણ પરિણામનું સન્માન કરે છે
succes messages

30.અનુક્રમણિકા જોઈને અંદાજો ના લાગવો,“રહસ્ય” હંમેશા છેલ્લા પાનાઓ માં હોય છે.
succes messages

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

40+ friendship quotes in gujarati with images

1.   2.દોસ્તી માટે કોઈ પ્રપોઝ ના હોય,  દોસ્તોને ખાલી ભાઈ કહો ત્યાં દુખના  ભાગીદાર થઇ જાય !!  3. 4. 5.કોણે કહ્યું કે મોટી ગાડીઓની સફર જ સારી હોય છે ખાસ મિત્રો સાથે હોય તો પગપાળી જિંદગી પણ મજેદાર હોય છે  friendship quotes in gujarati 6.જો તાજમહેલ પ્રેમ નું પ્રતિક છે; તો અડધી ચા દોસ્તી નું પ્રતિક છે. 7. કહેવા માટે મારી પાસે શબ્દો નથી, આપવા માટે કોઈ વસ્તુ નથી, પણ હા, દિલથી એક વાત જરૂર કહીશ કે તમારૂ ધ્યાન રાખજો, કેમ કે મારી પાસે તમારા જેવા કોઈ દોસ્તો નથી...!! friendship quotes in gujarati  8.   મિત્રતા  9. ખભા પર હાથ મૂકે ને હૈયુ હળવું થાય એનૂ નામ  ભાઇબંધ..  friend shayari gujarati 10. મિત્રતા એટલે વાત વિનાની વાતો અને નાત વગરનો નાતો. 11.ના જોઈએ પૈસા કે ના જોઈએ કાર,  જિંદગીમાં જોઈએ બસ તારા જેવો યાર !! 12. એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,મને ખબર નથી,  પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છું. 13.દોસ્ત એ નથી  14. 15.એ મિત્રતા ખોટી, જેમાં મસ્તી ના હોય !!  dosti quotes in gujara...

20+ success quotes in gujarati with images

 success quotes in gujarati  with images uses this post in your social media platforms and enjoy your life  ‘Thank you '    gujarati  Dream  suvichar 1.તું, એક ડગલું તો ભર રસ્તો તે બતાવી દે છે તું, એકવાર પ્રયત્ન તો કર મંજીલ તે બતાવી દેશો.

25+ yaad quotes in gujarati with images

આ વેબસાઈટ પર તમને નવા સુવિચાર, શાયરી, જોક્સ, જન્મદિવસની શુભકામના પાઠવતા વાક્યો,મહાન વ્યક્તિના જન્મદિવસ, ગુડ મોર્નિંગ,ગુડ નાઈટ વગેરે પોસ્ટ મળી રહે છે. તમે આ વેબસાઈટ પરથી તમારે ફીલિંગ રિલેટેડ પોસ્ટ ડાઉનલોડ કરો અને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી તમારી ફીલિંગને પ્રસિદ્ધ કરો અને તમારી જિંદગીને રંગીન બનાવો.😍😍😍 ‘Thank you’  Yaad quotes in gujarati with images 1.યાદ જેવી કોઈ સજા નથી, તોય યાદ વગર મજા નથી !!