35+ motivational suvichar in gujarati With images, your feeling is share your social plate form and enjoy your life. ‘Thank you’
Motivation Suvichar (મોટીવેશન)
1.વાત થોડી અઘરી છે બધા ને
સમજાશે નહિ,આ જીવન છે સાહેબ
અનુભવ વગર જીવાશે નહિ
2.કુદરત નો પણ નિયમ છે, દોસ્ત
જે પાનખર જીલે તેને જ વસંત
આવે છે.
3.વિધ્નો તો જીવન માં અનંત
આવે છે, પણ પ્રતિકાર થી જ
એની અંત આવે છે,
4.પ્રાથના અને વિશ્વાસ બંને અદ્દશ્ય છે,
પરંતુ બન્ને એટલા તાકાતવર છે કે
અશક્ય ને પણ શક્ય બની શકે છે.
5.કોણે કીધું કે નસીબ વિના કામ બધા
આડા જ પડે, પ્રયત્નના અંતે તો ધોધ
નીચે ના પથ્થર માં પણ ખાડા પડે.
6.કિનારા ઉપર ગબડી ગબડીને જેમ
પથ્થરો સુવાળા બને છે, એમ કાર્ય
અને વાણી થી લોકો શ્રેષ્ઠ બને છે.motivational suvichar in gujarati
7.પર્સનાલિટી કપડાંની નહિ વિચારો
ની પાડો, દુનિયા લાઈક નહિ પણ
ફોલો પણ કરશે.
8.જીત હાંસિલ કરવી છે તો કબિલિયત
વધારો, બાકી નસીબની રોટલી તો
કૂતરા નો પણ છે સહારો.
9.માર એવી ડણક કે ગુંજી ઉઠે
ગિરનાર, મીટ માંડી દે મંજિલ સામે
ને કરી દે તું શિકાર.
10.કોઈના પગે પડીને કામયાબ થવા
કરતાં, પોતાના પગે ચાલીને કઈક
બનવાનું વિચારજો..
11.જિંદગીમાં સફળ થવું હોય તો
સિંહ ની જેમ એકલા લડતા
શીખવું પડે..
12.હીરા ને પારખવા માટે અંધારાની જરૂર
પડે, દોસ્ત બાકી ધોળા દિવસે તો
કાચના ટુકડા પણ ચમકતા હોય છે.
13.પોતાના માટે રિયલ બનો સાહેબ,
પછી બીજા માટે આપોઆપ રોયલ
બની જશો.
14.બોલતા પહેલા વિચારતા શીખજો
દોસ્તો, કેમ કે વાણી કરે એવી ઘણી
કોઈ નથી કરતું.
15.સફળ થવા માટે ઝુનુન હોવું જોઈએ
સાહેબ,બાકી મુશ્કેલીની શું ઓકાત
કે વચ્ચે આવે.
16." જિંદગીમાં ફકત માંગવાથી જ
બધું નથી મળી જતું
જો આવું હોત ને
તો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ
એક ભીખારી હોત."
માટે મહેનત કરો
અને success થાઓ.
17. મને વિશ્વાસ છે મારાં પર
કે હું એક દિવસ સફળ થઈને જ રહીશ
હવે લોકો મારા વિશે શું વિચારે છે
તેનાંથીં મને કોઈ ફરક નથી પડતો."
18.“ હસો, રડો, ઝગડો કે તડપો
પણ જે સપનું જોયું છે ને
તેને પૂરું કરીને જ રહો."
19.“સફળ લોકો ખુશ રહે કે નાં રહે
પણ ખુશ રહેવા વાળા લોકો
એક દિવસ સફળ જરૂર બને છે."
20. એક દિવસ જોઈ લેજો
મારાં પણ સપનાં પૂરાં થશે
આજ નહીં તો કાલ
પણ મારાં parents મારી જન્નતમાં હશે."
21. “રમત પત્તાંની હોય કે જિંદગીની
એક્કો તો ત્યારે જ નાંખવો જોઈએ
જ્યારે બાદશાહ સામે આવે."
suvichar motivation
22." જિંદગી જેટલી strong હશે
તેટલાં જ આપણે strong બનીશું
અને જેટલાં આપણે strong બનીશું
તેટલી જ આપણી success easy બનતી જશે."
23.“ સફળતાની પાછળ ના ભાગશો
પણ મહેનતની પાછળ ભાગો
તો એક દિવસ સફળતા
તમારી પાછળ હાથ જોડીને આવશે."
24." જિંદગીમાં ક્યારેય પણ
કંઈક કરવું હોય ને
તો સીધું અને સાચું બોલવાનું શીખી લો
અને ખોટું બોલવાનું ટાળી દો."
25.“ એ વ્યક્તિને કોઈનાથી રોકી શકતું
જેની પાસે શક્તિ અને સહનશકિત
બંને હોય છે."suvichar motivation
26.માણસ પોતે જ પોતાનો
મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે.
best motivation Suvichar With images
27.સમયના ચક્ર ને
કોઈ રોકી નથી શકતું
એટલે સમયને સમજીને જ
કાર્ય કરવું જોઈએ.
28.પરિશ્રમ એ ચાવી છે
જે કિસ્મત નાં દરવાજાને
ખોલી નાંખે છે.
29.જે રાહ નથી જોઈ શકતો
તેનું ન તો વર્તમાન છે
કે ન તો ભવિષ્ય છે.
30.જો સફળ થવું હોય
તો પહેલાં સંકલ્પ કરો
અને પછી જ કાર્યનો આરંભ કરો.
31.સફળતા અને નિષ્ફળતા
કિસ્મત થીં નહીં
પરંતુ કર્મ થીં મળે છે
32.પોતાની નિષ્ફળતા ને
હંમેશા પોતે જ સુધારવી જોઈએ
જેથી તે ફરીવાર ન થઈ શકે.
33.જિંદગીમાં સફળ થવું હોય
તો પોતાની કમજોરી ને
હંમેશા ગુપ્ત રાખો.motivation gujarati suvichar
35.સારા વિચારો સાંભળવાથી
ખરાબ વિચારો પણ સુધરી જાય છે
અને ખરાબ વિચારો સાંભળવાથી
સારા વિચારો પણ ખરાબ થઈ જાય છે.
motivation gujarati suvichar



































ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો