મુખ્ય સામગ્રી પર જાઓ

30+ Best Gujarati Suvichar With images

  30+ Best Gujarati Suvichar With  image ,you uses any Social media plateforms‘Thank you ’

         

Gujarati Suvichar (ગુજરાતી સુવિચાર)


1.તમે જેના પર વિશ્વાસ કરો છો
જરુરી નથી કે તે પણ તમારો વિશ્વાસ કરે છે આ સૌથી કડવું સત્ય છે
માટે  એ નો સ્વિકાર કરો.

Gujarati Suvichar
 
2.અમુક શબ્દો માણસને મીત્ર બનાવે છે
તો અમુક શબ્દો માણસને શત્રુ પણ બનાવે છે માટે હંમેશા સારાં જ શબ્દો બોલો.
Gujarati Suvichar

3.સારો સમય દરેક વ્યક્તિનો આવે છે
પણ અમુક લોકો જ તેને સમજી શકે છે
કેમ કે તે દુઃખ, નિષ્ફળતા, તકલીફ
અને દર્દ નાં રૂપે પણ આવતો હોય છે

Gujarati Suvichar

4.દુનિયાની દરેક વ્યક્તિ એક ચમકતો હીરો છે પરંતુ અમુક લોકો જ તેની પર રહેલા અજ્ઞાન રૂપી કવચને તોડી શકે છે.
Gujarati Suvichar


5.સત્યને કોઈ સ્વીકારતું નથી
બસ આ જ કારણ છે
દરેક વ્યક્તિનાં દુઃખનું.

Gujarati Suvichar

6.નિષ્ફળતાનાં ડર થીપ્રયત્ન જ ન કરવો એ અંધકારમાં અંધકાર ભર્યા સમાન છે.
Gujarati Suvichar

Best Gujarati Suvichar With  image

7.કોઈપણ વ્યક્તિને ખરાબ ન સમજવી
કેમ કે ઘણીવાર એવું પણ થાય છે
કે સારી વ્યક્તિ સાથ નથી આપતી
પરંતુ ખરાબ વ્યક્તિ આપી જાય છે
એટલે ખરાબ માણસો નથી પરંતુ આપણાં વિચારો છે.
Gujarati Suvichar

8.જ્યાં આપણી હાજરી નથી હોતી
ત્યાં આપણાં ગુણો અને અવગુણો ની હાજરી ચોક્કસ હોય છે.
Gujarati Suvichar

9.જો તમે ખોટાં રસ્તે જતાં હશો
તો લોકો તમારો હાથ પકડશે
અને જો તમે સાચાં રસ્તે જતાં હશો
તો લોકો તમારો પગ પકડશે.
Gujarati Suvichar

10.વ્યક્તિ ત્યારે જ હારી જાય છે
જ્યારે કોઈ પોતાનું તેની સાથે
પારકાની જેમ વર્તાવ કરે છે.
Gujarati Suvichar


11.જિંદગીમાં બદલાવ લોકોના વિચારો થી નહીં પરંતુ આપણા વિચારો થી આવશે.

Gujarati Suvichar

12.લોકો કહે છે કે નશીબમાં હશે તો જ મળશે જ્યારે ભગવાન કહે છે
કે કર્મ હશે તો નશીબ પણ બદલાઈ જશે.
Gujarati Suvichar

13.જિંદગી એ શતરંજ નાં ખેલ જેવી છે જીતવા માટે ચાલ ચાલવી જ પડે છે.
Gujarati Suvichar


14.આપણને એ જ મળશે
જેનાં પર આપણું ફોકસ હશે
માટે આપણે હંમેશા એનાં જ પર ફોકસ રાખવું જોઈએ જે આપણને જુએ છે.
Gujarati Suvichar

15.અમુક ઈતિહાસ Pen લખાય છે
તો અમુક ઈતિહાસ pain થીં લખાય છે.
Gujarati Suvichar


16.એવી કોઈ મંઝીલ નથી જ્યાં પહોંચવા માટેનો કોઈ માર્ગ ન હોય.
Gujarati Suvichar


17.નિષ્ફળ કોઈ નથી થતું
બસ વિચારોનો જ ફરક છે
કેમ કે ઉપરવાળો કોઈપણ વસ્તુ
નકામી નથી બનાવતો.

Gujarati Suvichar

18.દુનિયાની દરેક તકલીફનું સમાધાન
સમયની સાથે થઈ જ શકે છે.
Gujarati Suvichar

19.સફળ લોકોના ચહેરા પર
હંમેશા બે જ વસ્તુ હોય છે
silence  અને smile.
Gujarati Suvichar

20.જીવન એવું જીવવું જોઈએ
કે લોકોની આંખમાં આસું આપણા લીધે નહીં પરંતુ આપણા માટે આવી જાય. 
Gujarati Suvichar


21.ક્યાંક પહોચવા માટે
ક્યાંકથી નિકળવું પડે છે.
Gujarati Suvichar

22.ખરાબ લોકો દરેકની જિંદગીમાં આવે છે પણ શીખ હંમેશા સાચી જ આપે છે
Gujarati Suvichar

23.સંબંધ છે સાહેબ..
નિભાવવા માટે...
કયારેય મનાવવા પણ પડે
તો કયારેય માની જવું પણ પડે.
Gujarati Suvichar

24.અજીબ છે મનુષ્ય સ્વભાવે
જે ડગલે ને પગલે માન માંગે છે.
અહીં દરેકને પોતાની વાત
ખાસ પણ બીજા ની વાત
ટાઇમપાસ લાગે છે...
Gujarati Suvichar

25.શબ્દ:ALONE
અર્થ :હજારોના ટોળાથી
ઘેરાયેલું હોવું, પણ વાત કરવા કોઈ ના હોવું.

Gujarati Suvichar

26.પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે,
જ્યારે હારી જાય ત્યારે..
જીત ખુદ આવી ને કહે કે...
"માફ કરજે ભાઈ. મજબૂરી હતી"
Gujarati Suvichar

27.દાઢી ના ઉગાડો તો કાંઈ નહીં
પણ થોડીક માણસાઈ ઉગાડશો
તો મર્દ કહેવાશો
Gujarati Suvichar

28.ખાલી સુગંધ પહેરી ને ફુલ ના થવાય સમય આવ્યે ખરવા ની પણ
તાકાત જોઈએ
Gujarati Suvichar

Best Gujarati Suvichar With  image

29.શબ્દો નો સહવાસ
ભલે ને ઓછો થાય..
પરંતુ....
લાગણીઓ ની લીલાશ તો
કાયમ રહેવી જોઈએ.
Gujarati Suvichar

30.અંદરથી જાગો ત્યારે જ...
સાચી સવાર થાય છે..!
બાકી તો રોજ રાત પછી...
એક સવાર થાય જ છે.
Gujarati Suvichar

31.મંદિરની દીવાલોએ જેટલી
પ્રાર્થનાઓ સાંભળી હશે
એનાથી વધુ પ્રાર્થનાઓ
હોસ્પિટલની દીવાલે સાંભળી હશે
Gujarati Suvichar

32.જીદંગી ની સૌથી સુંદર
ભેટ કોઇ હોય તો એ છે.
કોઈ આપણાને સાચા
હૃદય થી યાદ કરતું હોય...
Gujarati Suvichar


33.તમે જ્યાં સુધી બીજાની સાથે
સરખામણી કરવાનું બંધ નહિ કરો,
ત્યાં સુધી તમે ખુશ નહી રહી શકો.

Gujarati Suvichar

34.જીવનમાં કશુંક મોટું મળે ત્યારે
નાનાને છોડી ન દો, સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી.
Gujarati Suvichar

35.જિંદગીની બધી ગરમીને હસતા હસતા ઝીલો,તડકો કેટલો પણ હોય દરિયાને સુકવી ના શકે.
Gujarati Suvichar

36.જીવનમાં પસ્તાવો કરવાનું છોડી દો,
કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.
Gujarati Suvichar




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

40+ friendship quotes in gujarati with images

1.   2.દોસ્તી માટે કોઈ પ્રપોઝ ના હોય,  દોસ્તોને ખાલી ભાઈ કહો ત્યાં દુખના  ભાગીદાર થઇ જાય !!  3. 4. 5.કોણે કહ્યું કે મોટી ગાડીઓની સફર જ સારી હોય છે ખાસ મિત્રો સાથે હોય તો પગપાળી જિંદગી પણ મજેદાર હોય છે  friendship quotes in gujarati 6.જો તાજમહેલ પ્રેમ નું પ્રતિક છે; તો અડધી ચા દોસ્તી નું પ્રતિક છે. 7. કહેવા માટે મારી પાસે શબ્દો નથી, આપવા માટે કોઈ વસ્તુ નથી, પણ હા, દિલથી એક વાત જરૂર કહીશ કે તમારૂ ધ્યાન રાખજો, કેમ કે મારી પાસે તમારા જેવા કોઈ દોસ્તો નથી...!! friendship quotes in gujarati  8.   મિત્રતા  9. ખભા પર હાથ મૂકે ને હૈયુ હળવું થાય એનૂ નામ  ભાઇબંધ..  friend shayari gujarati 10. મિત્રતા એટલે વાત વિનાની વાતો અને નાત વગરનો નાતો. 11.ના જોઈએ પૈસા કે ના જોઈએ કાર,  જિંદગીમાં જોઈએ બસ તારા જેવો યાર !! 12. એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,મને ખબર નથી,  પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છું. 13.દોસ્ત એ નથી  14. 15.એ મિત્રતા ખોટી, જેમાં મસ્તી ના હોય !!  dosti quotes in gujara...

20+ success quotes in gujarati with images

 success quotes in gujarati  with images uses this post in your social media platforms and enjoy your life  ‘Thank you '    gujarati  Dream  suvichar 1.તું, એક ડગલું તો ભર રસ્તો તે બતાવી દે છે તું, એકવાર પ્રયત્ન તો કર મંજીલ તે બતાવી દેશો.

25+ yaad quotes in gujarati with images

આ વેબસાઈટ પર તમને નવા સુવિચાર, શાયરી, જોક્સ, જન્મદિવસની શુભકામના પાઠવતા વાક્યો,મહાન વ્યક્તિના જન્મદિવસ, ગુડ મોર્નિંગ,ગુડ નાઈટ વગેરે પોસ્ટ મળી રહે છે. તમે આ વેબસાઈટ પરથી તમારે ફીલિંગ રિલેટેડ પોસ્ટ ડાઉનલોડ કરો અને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી તમારી ફીલિંગને પ્રસિદ્ધ કરો અને તમારી જિંદગીને રંગીન બનાવો.😍😍😍 ‘Thank you’  Yaad quotes in gujarati with images 1.યાદ જેવી કોઈ સજા નથી, તોય યાદ વગર મજા નથી !!